ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૯/૬/૨૩ ને ગુરૂવારના રોજ શ્રી નાઈ સમાજ પ્રગતિ મંડળ ડીસામાં નાઈ સમાજની વાડીમાં ૧૯ મી વાર્ષિક સાધારણ સભા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી કનુભાઈ વ્યાસ અને શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત રાજકીય નેતાઓ ઉપરાંત નાઈ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને નાની બાલીકાના સ્વાગતગીતથી થયું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ ૧ થી ૩ નંબરે આવનાર બાળકોને ઇનામ અને ચોપડા આપવામાં આવ્યા હતા. અને તમામ બાળકોને ઝોન વાઈઝ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ કક્ષાએ નામના મેળવનાર સમાજના વિશિષ્ટ લોકો અને નિવૃત થયેલ કર્મચારીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન રાખવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ માળીએ સમાજને વર્તમાન સમય અનુરૂપ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને નાઈ સમાજના બાળકો માટે લાઇબ્રેરી બનાવવામાં સહભાગી થઈશ એવું વચન પણ આપ્યું હતું. અધ્યક્ષ શ્રી દલપત ભાઈ ભાટી(ગોઢ) પ્રમુખ શ્રી ચેતનભાઇ ગોહિલ (કમોડી) મહામંત્રી સેવંતી ભાઈ (કાંટ) સહિત તમામ સંચાલક વર્તુળ દ્વારા આ કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં સ્વરુચિ ભોજન આરોગ્ય બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বালিপৰাৰ দিঘলী বালিজান,দিঘলী,ঢেকেৰিগাওঁ, বালিপৰা সমবায় সমিতি কাৰ্য্যলয়ৰ চৌহদত জৰাসৰ নৈৰ বাঢ়নী পানী
বালিপৰাৰ দিঘলী বালিজান,দিঘলী,ঢেকেৰিগাওঁ, বালিপৰা সমবায় সমিতি কাৰ্য্যলয়ৰ চৌহদত জৰাসৰ নৈৰ বাঢ়নী পানী
SKYBALL Party Pillar 1200 Tower Speaker: साउंड क्वालिटी ऐसी कि गूंज उठेगा पूरा घर
अगर आप स्पीकर के शौकीन है और एक ऐसा स्पीकर चाहते हैं जिसका साउंड आपको खुश कर दें। मगर बजट को लेकर...
Karnataka में अंग्रेजी साइनबोर्ड क्यों तोड़े जा रहे? English पर क्या बवाल हो गया?
Karnataka में अंग्रेजी साइनबोर्ड क्यों तोड़े जा रहे? English पर क्या बवाल हो गया?
આશા વર્કર બેનો દ્વારા લઘુતમ વેતન ની માંગ સાથે હલ્લા બોલ
આશા વર્કર બેનો દ્વારા લઘુતમ વેતન ની માંગ સાથે હલ્લા બોલ
सनस्क्रीन का इस्तेमाल कर और बॉडी को हाइड्रेट रखकर ट्रैवलिंग के दौरान भी बरकरार रख सकते हैं चेहरे की चमक
ट्रैवलिंग के दौरान बदलते मौसम और वातावरण का असर हमारी स्किन पर भी देखने को मिलता है। टैनिंग,...