આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા દિયોદર તાલુકાના શાળાઓમાં યોજવામાં આવી હતી.ચિત્ર પરીક્ષા માં ત્રણ પેપર હતા..જેમાં પેપર ૧ નેચર , પેપર ૨ ભાત ચિત્ર અને પેપર ૩ સંયોજન ચિત્ર હતા. સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી દિયોદર ની પ્રાથમિક શાળાઓ જે ૩૬ પરીક્ષા કેન્દ્ર હતા.ત્યાં યોજાઈ હતી..દિયોદરમાં કુલ ૧૫૫૪ બાળકો એ પરીક્ષા આપી હતી.તમામ પરીક્ષા કેન્દ્ર પર શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.આ કામગીરીમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી અને બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ તમામ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટરના સુચારુ આયોજન થકી પરીક્ષા યોજવામાં આવી હતી.તથા જિલ્લા કક્ષાએ Dpeo સાહેબ શ્રી વિનુભાઈ પટેલ, નાયબ Dpeo સાહેબ શ્રી ભરતદાન ગઢવી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China: कोरोना महामारी से कितनी खतरनाक है चीन में फैली नई बीमारी? WHO ने दिया ये अपडेट
Pneumonia in China: कोरोना महामारी के प्रकोप के बाद भी चीन के लोग राहत की 'सांस'नहीं...
Vivo लाया दो नए स्मार्टफोन: 32 MP सेल्फी कैमरा के साथ मिलता है 50MP प्राइमरी कैमरा और 5000mAh की बैटरी
Vivo ने इंडोनेशिया में दो स्मार्टफोन Vivo V40 Lite 5G और Vivo V40 Lite 4G लॉन्च किए हैं। दोनों ही...
Space में दिखी रहस्यमयी चीज़, पृथ्वी से 30 हज़ार गुना बड़ी है (BBC Hindi)
Space में दिखी रहस्यमयी चीज़, पृथ्वी से 30 हज़ार गुना बड़ी है (BBC Hindi)
Devendra Fadnavis PC: Supreme Court के फैसले पर फडणवीस ने कही ये बात | Maharashtra Political Crisis
Devendra Fadnavis PC: Supreme Court के फैसले पर फडणवीस ने कही ये बात | Maharashtra Political Crisis