દાહોદ નગર મા બની રહેલ નવીન છાબતળાવ પર ફક્ત બહેનો માટે એક અનોખા કાર્યક્રમ નુ આયોજન કરવામા આવી રહયુ છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

(રચનાત્મક ચિત્ર)

સાડી એ આપણી ભારતીય સંસ્કૃતિ નુ પ્રતિક છે.ચાલો સૌ સાડી પહેરીને આ સાડી વોકેથોન કાર્યક્રમ મા સહભાગી થઈ જનજાગૃતિ મા આપનુ યોગદાન આપીએ🙏 

તારીખ:-૧ જુલાઈ શનિવાર

સમયઃ-સાંજે ૪ કલાકે

સ્થળ:-સૈફી હોસ્પિટલ ની સામે ના ગેટ થી એન્ટ્રી

નોંધઃ- સાડી ફરજીયાત પહેરવી

ગુજરાતી,બેંગોલી, સાઊથ ઈન્ડીયન,મરાઠી કોઈ પણ સ્ટાઈલ મા પહેરી શકાશે

ગ્રૃપ થીમ મા પણ આવી શકાશે

બેસ્ટ 5 ગ્રૃપ ને ટ્રોફી આપવામા આવશે

સાડી વોકેથોન મા આવનાર દરેક બહેનો ને સર્ટિફિકેટ આપવામા આવશે.

સહયોગીઃ-હુન્નર ગ્રૃપ

           નિમંત્રક

🙏દાહોદ નગર પાલિકા અને દાહોદ સ્માર્ટસિટી ડેવલોપમેન્ટ કંપની🙏

નોંધઃ-વરસાદ હશે તો પણ  કાર્યક્રમ યથાવત રહેશે.

વધુ માહિતી માટે સંપર્ક

રીના પંચાલઃ-

9979251777

શ્રધ્ધા ભડંગઃ-

7016256980

કિરણ ચોપડાઃ-

9429840111

મુક્તિ સરૈયાઃ-

9429804040