એસ.ઝેડ.કિશોરી સાહેબ કાર્યપાલક ઇજનેર નો વિદાય સમારંભ ગુહાઈ ડેેમ ખાતે રાખવામાં આવેલ તેમને તમામ સ્ટાફ વતી શ્રી ફળ, શાલ, મોમેન્ટો તેમજ શુભેચ્છા મા.અધિક્ષક ઈજનેર સાહેબ હિંમતનગર સિંચાઈ યો.વર્તુળ તથા યોજના બાંધકામ વિભાગ નં ૩ , શ્રી પટેલ સાહેબ સિંચાઈ વિભાગ અને હરણાવ પેટા વિભાગ, ગુહાઈ નહેર પે વિ ૧.ગુહાઈ નહેર પે વિ.૫,ગુહાઈ ગુણવત્તા નિયમન પે.વિ અને હિંમતનગર સિંચાઈ પે. વિ. ના.કા.ઈજનેર અધિકારીશ્રી સ્ટાફ મિત્રો તથા નિ.સ્ટાફ અને પધારેલ મહેમાનો દ્વારા શુભેચ્છા પાઠવવા મા આવી.