સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસ psi એમ એ સૈયદ, કોન્સ્ટેબલ સરફરાજભાઈ મલેક, નવઘણભાઈ ખીટ સંજયભાઈ ડાભી સ્ટાફ સહિત ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે ખાનગી રાહે બાતમી મળેલ કે શહેરના દેવીપુજક વાસના નાકા પાસે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા આરોપી ઈકબાલ ઉફે બેલી, ગફાર સિદ્દીકભાઈ ભટ્ટી,રહે ખાટકીવાસ ધ્રાંગધ્રા વાળાને જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂા.3200 તથા મોબાઈલ મળી કુલ રૂા. 4200 મુદ્દામલ કબજે કરી આરોપી વિરૂદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતી ધ્રાંગધ્રા સીટી પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડુપ્લીકેટ રૂપિયા ૫૦૦ ના દરની નોટો તેમજ ચોરીની મો.સા. સાથે બે ઇસમોને પકડી પાડતી વડુ પોલીસ સ્ટેશન
ડુપ્લીકેટ રૂપિયા ૫૦૦ ના દરની નોટો તેમજ ચોરીની મો.સા. સાથે બે ઇસમોને પકડી પાડતી વડુ પોલીસ સ્ટેશન
शिरगाव येथील अवैध दारु विक्री प्रकरणी गुन्हा दाखल
रत्नागिरी : शहरातील शिरगाव येथे बेकायदेशीरपणे गावठी दारुची विक्री करणाऱ्याच्या विरोधात शहर पोलिस...
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर बोले चचेरे भाई Amarjeet Kohli, 'बहुत ईमानदार थे'
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर बोले चचेरे भाई Amarjeet Kohli, 'बहुत ईमानदार थे'
Jayant Chaudhary Politics : पश्चिमी यूपी में जयंत का इतना दबदबा, इतनी सीटों पर प्रभाव?
Jayant Chaudhary Politics : पश्चिमी यूपी में जयंत का इतना दबदबा, इतनी सीटों पर प्रभाव?
ઈડરની યુવતીને દહેજ બાબતે ત્રાસ આપતા બે વિરુદ્ધ ફરિયાદ
ઇડરના બરવાવ રોડ પર આવેલ સાકરીયા સોસાયટીમાં રહેતા એક પરિવારની દિકરીને તેણીના અમદાવાદ સ્થિત...