સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.