વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો| Surendranagar News
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો| Surendranagar News
जोरदार है पावर नैपिंग [Power napping – What is it and what are the benefits?]
जोरदार है पावर नैपिंग [Power napping – What is it and what are the benefits?]
৩০ টাকৈ বছৰে উপেক্ষিত অৱহেলিত আশ্ৰয় শিবিৰত বসবাস কৰা বানাক্ৰান্ত ভূমিহীন পৰিয়াল।
৩০ টাকৈ বছৰে উপেক্ষিত অৱহেলিত আশ্ৰয় শিবিৰত বসবাস কৰা বানাক্ৰান্ত ভূমিহীন পৰিয়াল।
શિક્ષક થી નારાજ વિદ્યાર્થી શાળામાં બંદૂક લઈને આવી ગયો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ધોરણ 10 માં ભણતો...
মুকলি হ’ল অসম বিধানসভাৰ নতুন ভৱন
মুকলি হ’ল অসম বিধানসভাৰ নতুন ভৱন।
অসম বিধান সভাৰ অধ্যক্ষ শ্ৰীযুত বিশ্বজিৎ দৈমাৰী...