વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
L&T Technology Services | LTTS मैनेजमेंट से खास बातचीत, Intelliswift का अधिग्रहण करेगी LTTS
L&T Technology Services | LTTS मैनेजमेंट से खास बातचीत, Intelliswift का अधिग्रहण करेगी LTTS
नहीं थम रहा धार्मिक आयोजनों में भगदड़ से मौत का सिलसिला, दशकों से जस-की-तस है समस्या
नई दिल्ली। पुरी में जगन्नाथ रथयात्रा के दौरान भगदड़ मचने से 400 से ज्यादा लोग घायल हो गए...
ગુજરાત ચૂંટણી (election) ૨૦૨૨ ની મહત્વપૂર્ણ માહિતી અત્યારેજ જોવો sms news ઉપર
`ક્રમાંકઃ-ગસ-૧૮/૨૦૨૨-જસર-૧૦૨૦૨૨-૨૨૦૧-ઘ, ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા. ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા...
श्मशान घाट क्षतिग्रस्त बाउंड्रीवाल ने बढ़ाई क्षेत्रीय लोगों की मुसीबतें
श्मशान घाट क्षतिग्रस्त बाउंड्रीवाल ने बढ़ाई क्षेत्रीय लोगों की मुसीबतें