સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
चराईदेव बातोरी का द्वादश वर्षपूर्ति व पुरस्कार प्रदान कार्यक्रम आयोजित।
चराईदेव बातोरी का द्वादश वर्षपूर्ति व पुरस्कार प्रदान कार्यक्रम आयोजित किया गया । चराईदेव जिला से...
Delhi Weather: दिल्ली-NCR में मई माह में दिसंबर जैसा कोहरा, बारिश से साफ हुई हवा
भीषण गर्मी और लू के लिए पहचाने जाने वाले माह में रिकॉर्ड वर्षा अब मई में दिसंबर जैसा कोहरा भी...
नकबजनी के प्रकरण मे एक साल से फरार थाना स्तर का टॉप-10 मुलजिम गिरफ्तार
जिला पुलिस अधीक्षक श्री नरेन्द्रसिंह मीना IPS ने जानकारी देते हुए बताया कि वांछित अपराधियो की...