સુરેન્દ્રનગર શહેરના બંશીધર સોસાયટીમાં રહેતા યુવક ધીરૂ પરાલીયા મુળચંદ નજીક નર્મદા કેનાલ પાણી સળગતી હાલતમા હોઇ કોઇએ 108 ને જાણ કરતા યુવકને સળગેલી હાલતમાં પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અમદાવાદ રીર્ફર કરતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ દોડતી થયેલ અને અમદાવાદ પોહોચી યુવકની પુછપરછ હાથ ધરતા યુવક અલગ અલગ નિવેદનો આપી અને પોલીસને ગુમરાહ કરતો હતો અને તેને કોઇ બાઇક ચાલકો એ પેટ્રોલ છાતી સળગાવી દીધાની કહાની કરતો હતો.જેથી પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.કિન્નરની પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને ભોગ બનનાર યુવક ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતો અને ત્યાર બાદ આ સંબંધો બંધ થયા હતા છતા ધીરૂ પરાલીયા પરાણે આવા સંબંધો રાખવા દબાણ કરતો હતો વારંવારની આવી અનૈતિક સંબંધોથી કિન્નર સાનિયા કટાંળેલ જેથી તેણે રાતના 12/30 કલાકે ધીરૂ પરાલીયાને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પર સંબંધ બાંધવાના બહાને બોલાવ્યો હતો.તે બન્ને જણા ત્યા પોહોચતા ધીરૂ પરાલીયા એ છેડછાડ ચાલુ કરતા કિન્નર સાનિયા એ સંબંધો પુરા કરવા સમજાવતા વાત બગડી હતી જેથી કિન્નર સાનિયા પહેલા થી જ તૈયારી સાથે આવેલ હોઇ બોટલમાં ભરેલ પેટ્રોલ ધીરૂ પરાલીયા પર છાટી ને દીવાસળી ચાપી અને ત્યાથી ફરાર થયેલ અને દ્રારકા ભાગી ગયેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एनडीए संसदीय दल के नेता चुने गए नरेंद्र मोदी, बोले- 'ये मेरे लिए भावुक करने वाला पल'
सरकार गठन को लेकर संसद के सेंट्रल हॉल में शुक्रवार को आयोजित हुई राष्ट्रीय जनतांत्रिक...
USA vs Iran: अमेरिका और ईरान के बीच सालों पुरानी दुश्मनी क्यों शुरू हुई जो आज भी जारी है (BBC Hindi)
USA vs Iran: अमेरिका और ईरान के बीच सालों पुरानी दुश्मनी क्यों शुरू हुई जो आज भी जारी है (BBC Hindi)
जुलाई में होने वाली मिसेज उत्तर प्रदेश प्रतियोगिता में लेंगी भाग
जनपद आजमगढ़ में,जुलाई में होने वाली मिसेज उत्तर प्रदेश प्रतियोगिता में लेंगी भाग।मालूम होकि...
Udaipur: उदयपुर में सड़क पर आया राजपरिवार का झगड़ा, सिटी पैलेस के बाहर मचा हंगामा | Aaj Tak News
Udaipur: उदयपुर में सड़क पर आया राजपरिवार का झगड़ा, सिटी पैलेस के बाहर मचा हंगामा | Aaj Tak News
આજે ડીસા સ્થિત જલારામ મંદિરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા ટીમનું સન્માન કરવામાં અને જલારામ બાપની મહા આરતી પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોર, આગેવાનશ્રી લેબજીભાઈ ઠાકોર, તાલુકા અધ્યક્ષશ્રી બચુજી ઠાકોર, કોરકમિટી અધ્યક્ષશ્રી શ્રવણજી ઠાકોર, મિતેશભાઈ ઠાકોર વડલી
ડીસા ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાનું આજ રોજ આજે કમિટી રચાઈ..