તાલુકાના ચમારડી ગામે આજે નવમી મોહરમને લઈને સર્વ રોગ નિદાન કેમ્પ રામદેવપીર બાપાના મંદિરે યોજાયો હતો જેમાં ચમાડી ગામના આગેવાનો અને ભાવનગર થી પધારેલ બાર જેટલા ડોક્ટરોની ટીમ તથા ચમારડી ગામના આગેવાનો દ્વારા રામદેવપીર બાપા ના મંદિરે તથા દરબારગઢ જેવા વિસ્તારમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું
તાલુકાના ચમારડી ગામે આજે નવમી મોહરમને લઈને સર્વ રોગ નિદાન કેમ્પ રામદેવપીર બાપાના મંદિરે યોજાયો હતો
![](https://i.ytimg.com/vi/MlHLQ0HiGSw/hqdefault.jpg)