સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી તાલુકાના લક્ષ્મીસર ગામ ખાતે પુત્ર સાથે માતા ગુમ થયા હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામ ખાતે રહેતા કાલીયા અલ્પાબેન અનિલભાઈ નામની મહિલા પોતાના પુત્ર સાથે પુત્રને ભાગ અપાવવા માટે ઘરેથી કંઈ અને નીકળ્યા બાદ તારીખ 10-6ના રોજ આ મહિલા ઘરેથી પુત્રને ભાગ અપાવવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ દસ દિવસ સુધી શોધખોળ ચલાવી હતી ત્યારે પુત્ર અને પત્ની ન મળી આવતા તેના પતિ અનિલભાઈએ પોલીસ મથકમાં જાણ કરી અને ફરિયાદ નોંધાવી છે પત્ની અને પુત્ર છેલ્લા દસ દિવસથી ગુમ હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત
#buletinindia #gujarat #ahmedabad
Chhattisgarh में बोले Congress अध्यक्ष Mallikarjun Kharge, कहा- PM Modi ने बनाए काले कानून | Aaj Tak
Chhattisgarh में बोले Congress अध्यक्ष Mallikarjun Kharge, कहा- PM Modi ने बनाए काले कानून | Aaj Tak
Narendra Modi 3.0 Cabinet Minister List: प्रधानमंत्री नरेंद्र मोदी ने तीसरी बार संभाला कार्यभार
Narendra Modi 3.0 Cabinet Minister List: प्रधानमंत्री नरेंद्र मोदी ने तीसरी बार संभाला कार्यभार
Agriculture code: क्या है केंद्र सरकार द्वारा प्रस्तावित राष्ट्रीय कृषि संहिता? (BBC Hindi)
Agriculture code: क्या है केंद्र सरकार द्वारा प्रस्तावित राष्ट्रीय कृषि संहिता? (BBC Hindi)