શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૫૫૮ / ૦૨૨ IPC કલમ ૩૨૩,૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ ના ગુનાના કામના આરોપીઓ છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હોય તેને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ આરોપીની વિગત : * ||| ( ૧ ) નાગરાજભાઇ જનકભાઇ વાળા, ઉ.વ .૩૧, ધંધો.ખેતી, રહે , ગોંડલ , સિધ્ધાર્થનગર , આશાપુરા ચોકડી , ગાયત્રી મંદિર પાસે, તા.ગોંડલ, જી.રાજકોટ, ( ૨ ) પુષ્પરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ .૨૮ ધંધો.ખેતી રહે.ગોંડલ , સિધ્ધાર્થનગર , આશાપુરા ચોકડી , ગાયત્રી મંદિર પાસે, તા.ગોંડલ, જી.રાજકોટ, ( ૩ ) આશિષભાઇ વિરકુભાઇ વાળા, ઉ.વ .૩૭, ધંધો.ખેતી રહે , મોટા દડવા , દરબારગઢ , તા.ગોંડલ જી.રાજકોટ,આ કામગીરી શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ . તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.