બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia EV3 Electric SUV साल के अंत तक हो सकती है लॉन्च, नई जानकारी आई सामने
Kia EV3 मॉडर्न डिजाइन फिलॉसफी को अपनाएगी और इसके इंटीरियर में एडवांस फीचर्स ऑफर किए जाएंगे।...
মৰাণত দিন দুপৰতে হাউচি জুৱা খেল।গোপন কেমেৰাত আবদ্ধ খেলৰ দৃশ্য, আৰক্ষী অহা উমান পাই পলায়ন জুৱাৰী
মৰাণ আৰক্ষী থানা আৰু মৰাণ ৰাজহ চক্ৰৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ পৰা মাত্ৰ দুই কিলমিটাৰ দুৰৈত অৱস্থিত...
BREAKING NEWS | વાવ ગૌ પ્રેમીઓ ની ધરપકડ કરાઈ.. | 2022
BREAKING NEWS | વાવ ગૌ પ્રેમીઓ ની ધરપકડ કરાઈ.. | 2022
ঢকুৱাখনাৰ বিভিন্ন প্ৰান্তত মিচিং সাহিত্য সভাৰ ৩৮ সংখ্যক ভাষা দিৱস উদযাপন
ঢকুৱাখনাৰ বিভিন্ন প্ৰান্তত মিচিং সাহিত্য সভাৰ ৩৮ সংখ্যক ভাষা দিৱস উদযাপন।
অসমৰ দ্বিতীয় বৃহত্তম...
Africa: वे देख नहीं सकते लेकिन दूसरों की मदद के लिए रहते हैं हमेशा तैयार (BBC Hindi)
Africa: वे देख नहीं सकते लेकिन दूसरों की मदद के लिए रहते हैं हमेशा तैयार (BBC Hindi)