બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર માદક પદાર્થ ભેજવાળા ગાંજાનાં ગુનાના કામે પડવાનાં બાકી રહેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી
એસ.ઓ.જી.ટીમ.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા...
Biparjoy Cyclone Updates: Juhu Beach पर चक्रवात तूफान पर अलर्ट जारी, समुद्र में बहे 5 बच्चे
Biparjoy Cyclone Updates: Juhu Beach पर चक्रवात तूफान पर अलर्ट जारी, समुद्र में बहे 5 बच्चे
સિહોર શહેરમાં પણ ત્રિરંગા યાત્રા ફરી હતી
રાષ્ટ્ર ભાવનાથી રંગાયો ભાવનગર જિલ્લો વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ આઝાદીના 75 વર્ષની ઉજવણી...
Meta AI से WhatsApp पर चैट करना होगा आसान, जल्द वॉइस मोड के साथ अपनी आवाज में कर सकेंगे बात
वॉट्सऐप अपने यूजर्स के लिए मेटा एआई चैटबॉट को लेकर एक नए वॉइस मोड फीचर पर काम कर रहा है। यह फीचर...
তিনিচুকীয়া জিলা দিৱসৰ লগত সংগতি ৰাখি জিলা গীতৰ শুভ উন্মোচন তিনিচুকীয়া জিলা প্ৰশাসনৰ
তিনিচুকীয়া জিলা দিৱসৰ লগত সংগতি ৰাখি জিলা গীতৰ শুভ উন্মোচন তিনিচুকীয়া জিলা প্ৰশাসনৰ ।
গীতটোৰ...