સુરેન્દ્રનગરના જીનતાન રોડ ઉપર ઓફીસમાં ચાલતી દારૂની મહેફીલ ઉપર દરોડો પાડીને પોલીસે ચાર શખ્સોને નશાની હાલતમાં ઝડપી લઈ રૂા.3,45,100 નો મુદામાલ કબજે કર્યો હતો.શહેરના જીનતાન રોડ ઉપર આવેલા પ્રતિક વેલી એપાર્ટમેન્ટ પાસે આવેલી ઓફીસ નં 45માં કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ભાવેશ લાભુભાઈ સાવધરીયા,લીંબાભાઈ ભીખાભાઈ આલ, સુનિલ પ્રવિણભાઈ રબારી અને રૂતુરાજભાઈ લાલજીભાઈ આલ નામના શખ્સો અંગ્રેજી દારૂ અને બિયરની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા.ઓફીસની બહાર પડેલી કારની તલાશી લેતા તેમાંથી ધારીયુ મળી આવ્યુ હતુ. પોલીસે ઓફીસ ભાડે રાખનાર અને મહેફીલ માણનાર ભાવેશ લાભુભાઈ સાવધરીયા સહીત ચારેય શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. તેમજ કારમાંથી ધારીયુ મળી આવતા રૂતુરાજ લાલજીભાઈ આલ સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ બિયરનું ટીન, દારૂની બોટલ, બે મોબાઈલ ફોન,કાર, ધારીયુ વગેરે મળી કુલ રૂા.3,45,100નો મુદામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तळेगाव ढमढेरेत दरोडा सदृश घटनेने खळबळ
तळेगाव ढमढेरेत दरोडा सदृश घटनेने खळबळ
बाजारपेठेतील सोनार दांपत्याला दुकानात मारहान
( शिक्रापूर...
Manipur Violence : तीन की मौत, ज़मीनी हालात क्या। 18 अगस्त। प्रेरणा, सुमिरन - दिनभर (BBC Hindi)
Manipur Violence : तीन की मौत, ज़मीनी हालात क्या। 18 अगस्त। प्रेरणा, सुमिरन - दिनभर (BBC Hindi)
Dhruv Advani from Aakash BYJU'S Bannerghatta Road Center Bangalore Tops Karnataka State;
Dhruv Advani from Aakash BYJU'S Bannerghatta Road Center Bangalore Tops Karnataka State; Secures...
ગુજરાત ટુર્નામેન્ટમાં 400 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર શહેરે વિરપ્રતાપ ફાઉન્ડેશન આયોજીત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ માં ૪૦૦...