લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા કાનપર ગામના હાઇવે પાસે નંદનવન હોટલમાં આંટા મારતા શખ્સને ટપારતા યુવાન ઉપર હુમલો કરી અને ગંભીર ઈજા પહોંચાડી ઈજા પહોંચાડનાર ભાગવા જતા તે પણ ડિવાન્ડર સાથે અથડાયો તેને પણ ગંભીર ઈજા પહોંચી બંનેને સારવાર માટે લીંબડી સાર્વજનિક હોસ્પિટલે ખસેડાયા.લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર કાનપર ગામના હાઇવે ઉપર આવેલી નંદનવન હોટલમાં બહારથી મોટર ઊભી કરી અને હોટલમાં નાસ્તો ચા પાણી કરવા માટે આવ્યા હતા તેવા સમયે ચા નાસ્તો કરી અને હોટલ ની અંદર આંટા મારતા હતા તેવા સમયે એક શખ્સ આવી અને હોટલમાં કેમ આટા મારે છે તેમ કરી અને ઝઘડો કરી અને તેના ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલો કરનાર સંદીપ માવજીભાઈ નામનો શખ્સે હિરેનભાઈ નરોત્તમભાઈ નામના શખ્સ ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ત્યારે તેમને 108 ના માધ્યમ થકી તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે હુમલો કરી અને નાસવા જતા સંદીપ માવજી નામના વ્યક્તિ ડિવાઈડર સાથે અથડાયો હતો તેને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને પણ 108 માધ્યમ થકી સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને સંદીપ માવજી સામે હિરેનભાઈ નરોતમભાઈએ ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: Amethi में सिलेंडर वाले लोग अब सरेंडर कर रहे हैं: Akhilesh Yadav | Smriti Irani
Election 2024: Amethi में सिलेंडर वाले लोग अब सरेंडर कर रहे हैं: Akhilesh Yadav | Smriti Irani
Do THIS for Morning Energy | 7 BEST Breakfast Foods | Saurabh Bothra
Do THIS for Morning Energy | 7 BEST Breakfast Foods | Saurabh Bothra
2024 Harley-Davidson Pan America CVO ग्लोबली हुई अनवील, जानिए पहले से कितनी बदली
Harley-Davidson ने Pan America CVO को ग्लोबली अनवील किया है। इसमें न केवल कुछ कॉस्मेटिक बदलाव किए...
दिवा पॅसेंजरच्या बोगी पूर्ववत करा; शौकत मुकादम यांची मागणी
चिपळूण : रत्नागिरीहून दिव्याकडे जाणाऱ्या पॅसेंजरचे पूर्वी संगमेश्वर, चिपळूण व खेड येथे तीन डबे...