સમગ્ર રાજ્ય ઉપર બીપરજોઈ વાવાઝોડું ખતરો છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લા પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વલસાડના કાંઠા વિસ્તારના 28 ગામના લોકો સાથે વાવાઝોડાને લઈને આજરોજ મીટીંગ યોજી હતી જેમાં માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને કોઈ મોટી ઘટના બને તો તાત્કાલિક વલસાડ પોલીસ કંટ્રોલ 100 નંબર ઉપર તથા ડિઝાસ્ટરને ફોન કરવા માટે જણાવ્યું હતું અને વાવાઝોડાને લઈને એનડીઆરએફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય માં મૂકવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો..
યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધપુર અને એન્જી. પરવેજ મુસાની સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત સમાજના...
प्रशासन द्वारा समय पर पानी की निकासी कराई जाती तो बच सकती थी श्यामलाल की जान
प्रशासन द्वारा समय पर पानी की निकासी कराई जाती तो बच सकती थी श्यामलाल की जान
बून्दी। बूंदी शहर के...
Office जाकर बस करनी होगी नींद, ये कंपनी दे रही शानदार Job और Salary | #JOB
Office जाकर बस करनी होगी नींद, ये कंपनी दे रही शानदार Job और Salary | #JOB
7 High Protein DINNER RECIPES for Weight Loss in Hindi | By GunjanShouts
7 High Protein DINNER RECIPES for Weight Loss in Hindi | By GunjanShouts