દિયોદર ના ધારાસભ્ય ની મહેનત રંગ લાવી.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા પાણી બાબતને લઈ ખૂબ ચિંતિત રહેશે.તાલુકા માં પાણીની સમસ્યા દૂર કરવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે.ત્યારે દિયોદર વિધાનસભાના વિસ્તારના ગામડાઓના તળાવો રિચાર્જ કરવા માટે 1450 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે ત્યારે સૌ કોઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ દિયોદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરા કરજણ ટોલનાકા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત… 
 
                      વડોદરા કરજણ ટોલનાકા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત…
                  
   पन्ना जिला कार्यकारिणी मैं 43 उपाध्यक्ष 63 महामंत्री 68 संगठन सचिव 17 कार्यकारिणी सदस्य हुए नवनियुक्त 
 
                      सभी नवनियुक्त जिला कांग्रेस के पदाधिकारियों को हार्दिक शुभकामनाएं बधाई 🎉🎊
43 उपाध्यक्ष 63...
                  
   લોકસભા અને રાજ્યસભામાં મોંઘવારી પર ચર્ચા પૂરી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ
 
 
                      લોકસભા અને રાજ્યસભામાં મોંઘવારી પર ચર્ચા પૂરી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબસંસદના...
                  
   પાટણના વાગડોદના મંદિરમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો 
 
                      એલસીબીની ટીમે શનિવારે પાટણ જિલ્લાના વાગડોદમાં મંદિર થયેલ ચોરીના આરોપીને ડીસાના ભોપાનગર ફાટક...
                  
   
  
  
  
  