દિયોદર ના ધારાસભ્ય ની મહેનત રંગ લાવી.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા પાણી બાબતને લઈ ખૂબ ચિંતિત રહેશે.તાલુકા માં પાણીની સમસ્યા દૂર કરવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે.ત્યારે દિયોદર વિધાનસભાના વિસ્તારના ગામડાઓના તળાવો રિચાર્જ કરવા માટે 1450 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે ત્યારે સૌ કોઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ દિયોદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નજીક સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઇ જતાં ખાડા પડયા
ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર હાલમાં ખાડાઓ પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી...
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
राजस्थान में किरोड़ी लाल मीणा बढ़ा सकते हैं भाजपा की मुश्किलें, इस्तीफा देने का दिया संकेत
पिछले साल दिसंबर में विधानसभा चुनाव में जीत हासिल करने के बाद पार्टी आलाकमान ने भजनलाल शर्मा को...
सपा नेता ने मुलायम सिंह यादव के स्वास्थ्य लाभ के लिए दरगाह पर की चादरपोशी, मांगी दुआएं
आगरा: सपा संरक्षक मुलायम सिंह यादव के लिए मंदिरों में हवन-पूजन और मजारों पर चादर चढ़ा स्वास्थ्य...
દાહોદ જિલ્લામાં બે ફોર વ્હીલર ગાડીની ચોરી થઈ
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરોનો તરખાટ પણ ચરમસીમાએ પહોંચ્યો છે તેવા...