મહુવા તાલુકાના બીલખડી ગામે પોલીસે રેડ પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 444 કિંમત રૂ.27,600નો મુદામાલ ઝડપી એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પી.આઈ. જે.એ.બારોટને બાતમી મળતા બાતમી વાળા સ્થળે મહુવા પોલીસે રેડ કરતા મોજે બીલખડી દેસાઈ ફળિયામાં રહેતા ધર્મેશભાઈ ખુશાલભાઈ માલીના રહેણાક ઘરમાં રેડ કરતા પલંગ નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ 444 કિંમત રૂ.27,600 તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે 28,100 રૂપિયાનો મુદામાલ ઝડપી ધર્મેશભાઈ ખુશાલભાઈ માલીની ધરપકડ કરી હતી અને રેખાબેન શંભુલાલ માલીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब बीजेपी के इस नेता ने दिया इस्तीफा, मदन राठौड़ को लिखा लेटर; बड़ी वजह आई सामने
कांग्रेस छोड़कर बीजेपी में शामिल खिलाड़ी लाल बैरवा ने पार्टी से इस्तीफा दे दिया. खिलाड़ी लाल...
સ્વચ્છતા માટે શ્રમદાન...
સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોર સિંગવડ તાલુકામાં આવેલ ભમરેચી માતાના મંદિર પરિસરની સ્વચ્છતા માટે...
Pankaja Munde या Narendra Modi मला संपवू शकत नाहीत असं का म्हणाल्या?
Pankaja Munde या Narendra Modi मला संपवू शकत नाहीत असं का म्हणाल्या?
जलसा-ए-सीरतुन्नबी का समापन
प्रतिभागियों को मिले पुरस्कार।
*फिरदौसिया सलमान सहित तमाम प्रतिभागियों को स्मृति चिन्ह प्रशस्ति पत्र देकर किया गया पुरस्कृत*...
વલસાડની એક ખાનગી કંપનીમાં પગાર મુદ્દે કામદારોને કંપની બહાર કાઢી મુકતા કંપની ગેટ પર કર્યો હોબાળો
વલસાડની એક ખાનગી કંપનીમાં પગાર મુદ્દે કામદારોને કંપની બહાર કાઢી મુકતા કંપની ગેટ પર કર્યો હોબાળો