BANASKATHA // ભાભર ના મીઠા ગામે જુગાર રમી રહેલા 13 શખ્સો 43 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપાયા..
ભાભરના મીઠાં ગામે થી ચામુંડ માતાજીના મંદિર આગળ ખુલ્લા સિમેન્ટના ઓટલા ઉપર કેટલા કિસ્સામાં જુગાર રમતા ભાભર પોલીસ એ બાતમી હકીકતના આધારે ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે 13 જેટલા ઇસમોને ઝડપી પાડી કુલ લાખ 43 હાજરનો 200 નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધરા હેઠળ 20 ઇસમો ઉપર નો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ભાભર પોલીસ સ્ટાફ હાજર હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત મેળવી મીઠા ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદીર આગળ આવેલ ખુલ્લા સિમેન્ટના પાકા ઓટલા ઉપર ઇલેકટ્રીક લાઇટના અજવાળે કેટલાક ઈસમો ભેગા થઇ ગંજીપાનાથી તીન પતીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ છે જે હકીકત આધારે રેઈડ કરતાં પકડાયેલ આરોપીઓ ( 1 ) અમરતજી મફાજી ઠાકોર રહે.કુવાળા ભાભર ( 2 ) કીરણજી દેહળાજી ઠાકોર રહે.મીઠા ભાભર ( 3 ) સીતારામભાઈ વાહજીજી ઠાકોર રહે.મીઠા રેલ્વે સ્ટેશન પાસે ( 4 ) શ્રવણજી પોપટજી ઠાકોર રહે.મીઠા ( 5 ) ગફુરખાન અકબરખાન બલોચ રહે.મીઠા ( 6 ) અશોકજી દલાજી ઠાકોર રહે.મીઠા ( 7 ) દિનેશજી તખાજી ઠાકોર રહે.મીઠા ( 8 ) લાલાજી ચેલાજી ઠાકોર રહે.મીઠા ( 9 ) વિપુલજી સગરામજી ઠાકોર રહે.મીઠા ( 10 ) શ્રવણજી વિરચંદજી ઠાકોર રહે.મીઠા ( 11 ) પ્રહલાદજી સોનાજી ઠાકોર રહે.મીઠા ( 12 ) સંજયજી ગેમરજી ઠાકોર રહે.મીઠા ( 13 ) અમરતજી વાલાજી ઠાકોર રહે.મીઠા ભાભર વાળા પકડાઈ જઈ તેમજ ( 14 ) અલ્પેશજી અમીચંદજી ઠાકોર રહે.મીઠા ( 15 ) દિનેશજી વનાજી ઠાકોર રહે.મીઠા ( 16 ) પ્રવિણજી બબાજી ઠાકોર રહે.મીઠા ( 17 ) બલાજી ગાંડાજી ઠાકોર રહે.મીઠા તા.ભાભર ( 18 ) પ્રવિણજી ધીરાજી ઠાકોર રહે.મીઠા ( 19 ) મોટર સાયકલ નંબર GJ - 08 - CN - 6488 નો ચાલક ( 20 ) મોટર સાયકલ નંબર GJ - 08 - DA - 5908 વાળાઓ નાશી ગયેલ હોઇ જેથી ઉપરોકત ઈસમો વિરૂધ્ધમાં જુગાર ધારા ક 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે