મહુવા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.તો તાલુકાના અમુક ઠેકાણે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યાં હતાં.વાવાઝોડાની અસર વચ્ચે વલવાડા ગામે બે વૃક્ષ વાહનો પર પડવાની ઘટના સામે આવી વલવાડા ખાતે મેઈન બજારમાં વૃક્ષ પડતા બે મોટર સાયકલ કચડાઈ હતી જ્યારે વલવાડા ગામે હાટ બજાર ભરાતા હાટ બજાર વિસ્તારમાં આજે એક ફોર વિલર કાર વાન નંબર Gj.16.AP.2556 પર વૃક્ષ પડતા કાર કચડાઈ જવા પામી હતી જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાનિ થવા ના પામી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहले पत्नी और बेटे को गोली मारकर उतारा मौत के घाट, ASI ने फिर खुद की आत्महत्या
थाना तिब्बड़ के अंतर्गत आने वाले भुंबली गांव में पत्नी और बेटे की हत्या कर आत्महत्या करने के...
Energy Mission Machineries India IPO Listing |कंपनी के IPO में पैसा लगाने से आपको फायदा? |SME Corner
Energy Mission Machineries India IPO Listing |कंपनी के IPO में पैसा लगाने से आपको फायदा? |SME Corner
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા પહેલાં તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇઃ છેલ્લા ૨ દિવસ દરમિયાન આશરે 300 દુકાનો આગળના દબાણો દૂર કરાયા..
આગામી તા. ૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો...
Gondal Market Yard | મગફળીનું મબલક ઉત્પાદન | groundnuts | Gujarati Samachar
Gondal Market Yard | મગફળીનું મબલક ઉત્પાદન | groundnuts | Gujarati Samachar