સુત્રાપાડા  ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ ભારે બફારો તો ભારે બફારા બાદ બપોર બાદ ભારે વરસાદથી વાતાવરણ વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે   વરસાદ ચાલુ થયો છે ત્યારે વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર મુજબ મગફળીના પાકને પાણીની જરૂર હતી ત્યારે વરસાદ આવતાં ખેડુતોમા ખુશી