મહુવા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.તો તાલુકાના અમુક ઠેકાણે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યાં હતાં.વાવાઝોડાની અસર વચ્ચે વલવાડા ગામે બે વૃક્ષ વાહનો પર પડવાની ઘટના સામે આવી વલવાડા ખાતે મેઈન બજારમાં વૃક્ષ પડતા બે મોટર સાયકલ કચડાઈ હતી જ્યારે વલવાડા ગામે હાટ બજાર ભરાતા હાટ બજાર વિસ્તારમાં આજે એક ફોર વિલર કાર વાન નંબર Gj.16.AP.2556 પર વૃક્ષ પડતા કાર કચડાઈ જવા પામી હતી જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાનિ થવા ના પામી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब के पूर्व मुख्यमंत्री और शिरोमणि अकाली दल के अध्यक्ष सुखबीर सिंह बादल ने पार्टी प्रमुख पद से दिया इस्तीफा
चंडीगढ़। शिरोमणि अकाली दल के प्रधान सुखबीर बादल ने अपने पद से इस्तीफा दे दिया है। पार्टी के...
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
માલ-સામોટ ખાતે પર્યટન...
૨જી ઓક્ટોબરે પ્રખ્યાત અભિનેતા ગોવિંદ નામદેવકર ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પધારશે.
૨જી ઓક્ટોબરે પ્રખ્યાત અભિનેતા ગોવિંદ નામદેવકર ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પધારશે.નવરાત્રિ પર્વે...