મહુવા તાલુકામાં આગામી દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને બાયોગેસ પ્લાન્ટ,પુસ્તકાલયના આયોજનોને લગતી મિટિંગ મહુવા સુગરના હોલમાં ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી આ આયોજનની મિટિંગમાં દૂધ મંડળીના પ્રમુખ,મંત્રી સરપંચ,તલાટીઓ, મામલતદાર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટી.ડી.ઓ.,આર.એફ.ઓ.મહુવા સુગરમિલના ડિરેક્ટરો,સુમુલ બી.ઓ.ડી.શૈલેષભાઈ,જયેશભાઈ, ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સીડી વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધર્મજ ત્રણ રસ્તા નજીક પુળાના ગઠ્ઠામાં આગ
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજે પુળાના ગઠ્ઠામાં એકાએક આગ લાગી હતી. આગે...
International Yoga Day: अंतर्राष्ट्रीय योग दिवस पर JP Nadda और Rajnath Singh ने योग किया | Aaj Tak
International Yoga Day: अंतर्राष्ट्रीय योग दिवस पर JP Nadda और Rajnath Singh ने योग किया | Aaj Tak
જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી
જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી
ધોરણ 10 બોર્ડના પરિણામમાં વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલય અવ્વલ ક્રમાંકે
વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલયનું ધોરણ 10નું ઝળહળતું પરિણામ ગત રોજ જાહેર થયેલા ધોરણ 10 બોર્ડની...