કઠલાલ ખાતે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાની બેઠક યોજાઈ.
આ બેઠકમાં કનુભાઈ ડાભી (મા.ધારાસભ્ય શ્રી) રાજેશ પટેલ (મંત્રી શ્રી ખેડા જિલ્લા) બિપીન ભાઈ પટેલ (કઠલાલ શહેર પ્રમુખ)ફૈયાજ સૈયદ(જીલ્લા પ્રમુખ)કિરણસિહ(પ્રમુખ કઠલાલ સંગઠન) અલ્પેશ ઝાલા (મહામંત્રીશ્રી)
જીતુભાઈ (અનારા)લાલભાઈ(APMC પ્રમુખ)મફતભાઈ(નગરસેવક) વજીર કાજી(પ્રભારી શ્રી)ધારાસભ્યમધ્ય પ્રદેશ કપડવંજ તાલુકા પ્રમુખ શાહીદ સૈયદ ,સાહીલ મલેક( મંત્રી શ્રી)
અને કઠલાલ શહેર લઘુમતી પ્રમુખ ઈરસાદ પેન્ટર /તાલુકાના આગેવાનો યુસુફભાઈ કુરેશી (મંહામંત્રી ) સાજીદ ભાઈ (તોરણા) રહીમ ભાઈ(નાની સુલતાન પુર) ઈનાયતભાઈ/ફીરોજ ભાઈ (અંતીસર) સહીદભાઈ/વસીમ દિવાન( આંતરસુંબા)ઈનાયતભાઈ (દાસલવાડા)અને જીલ્લા લઘુમતિ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ઈરફાન મલેક