ડીસા તાલુકાના જેનાલ ગામે વર્લ્ડ સાઇકલ ડે નિમિત્તે વરનોડા પીએસસી દ્વારા ડીસા તાલુકાના જેનાલ ગામે વર્લ્ડ સાઇકલ ડે કાર્યક્રમ યોજાયો

વિશ્વ સાયકલ દિવસ સમગ્ર વિશ્વમાં એટલે કે ત્રણ જૂને ઉજવવામાં આવી રહ્યો છે સાઈકલ ચલાવવાથી લોકો ને કેટલો ફાયદો થઈ શકે છે તેની માહિતી લોકોને મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સાયકલ આપણને સ્વાસ્થ્ય સંબંધીત ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે તંદુરસ્ત સમાજના લોકોના નિર્માણમાં સાયકલ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી શકે છે પર્યાવરણ માટે સલામત કસરત માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં પાંચ દિવસ પાંચ કિલોમીટર સાયકલ ચલાવવી જોઈએ 

જેનાલ ગામના બાળકો દ્વારા વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે રેલી યોજી હતી 

આ કાર્યક્રમ માં વરનોડા પીએસસીના કર્મચારી શ્રી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સોનલબેન નાઈ એમ પી એસ.ડબલ્યુ પંકજભાઈ એમ રોહિત આશા બહેનો ટીનાબેન એન પરમાર લક્ષ્મીબેન કે પરમાર કાર્યક્રમને,,,,