*સિંધવા સેનવા સમાજ સંગઠન ગૃપ દ્વારા આજરોજ તા:- ૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવારે જે બાળકો શિક્ષણમાં આગળ વધે અને સારૂ શિક્ષણ મેળવે એ* *અનુસંધાને પિતા વગરની દીકરીને કઠાણા ગામે ચોપડા, કંપાસ,પેન*

*વિતરણ કરવામાં આવ્યું હતું.અને આ દીકરી પોતાના ક્ષેત્ર માં ખુબ જ આગળ વધે એવી શુભકામનાઓ..*