વિજપડી પ્રા. આ. કેન્દ્ર (PHC) ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.
મેડિકલ ઓફિસર ડો. ધારા પટેલીયા તેમજ સુપરવાઈઝર ઉમેદભાઈ ચાંદુ દ્વારા તમાકુ ના સેવન થી થતી બીમારી વિશે તેમજ જાગૃતતા લાવવા માટે માહિત ગાર કરેલ
આજરોજ વિજપડી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમાકુથી થતી વિવિધ બિમારીઓને લઈને સમજણ આપવામાં આવી હતી. આ તકે ત્યાં આવેલા દર્દીઓ અને ગામના લોકો ને તમાકુનું સેવન ન કરવાં પણ સુચન કર્યું હતું
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા