ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજાની સુચનાથી એ.એસ.આઇ. દોલાભાઇ વેલાભાઇ ડાંગર પો.હેડ.કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણા પો.કોન્સ. શૈલેષભાઇ રમેશભાઇ રોજાસરા પો.કોન્સ. મેહુલભાઇ ગણપતભાઇ મકવાણા તથા પો.કોન્સ. કિશનભાઇ ભવાનભાઇ લકુમ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણાને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે ખેરડી ગામની સીમમાં રમેશભાઇ ડાયાભાઇ વાઘેલાની કબ્જા ભોગવટાની વાડીના શેઠે ઝાડ નીચે ટોર્ચના અજવાળે અમુક ઇસમો ગંજીપાનાના પાનાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે ઉપરોકત પોલીસ સ્ટાફ દ્વારા જુગાર અંગે રેઇડ કરતા કુલ પ આરોપીઓને રોકડા રૂા.15,690 તથા ગંજીપાનાના પાના તથા એક ટોર્ચ લાઇટ કિં. રૂા. 100 તથા મોબાઇલ ફોન નંગ 4, કિ. રૂા.20,000 તથા બે મો.સા. કિં. રૂા.50,000 એમ કુલ મળી કિંમત રૂા.85,790 ના મુદામાલ સાથે ઝડપી પાડેલ હતા.જુગારના રમતા ઝડપી પકડાયેલા આરોપીઓ,પરસોતમભાઇ જગાભાઇ કોબીયા જાતે ત. કોળી ઉ.વ.30 રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, પ્રદિપભાઇ શિવકુભાઇ ખાચર જાતે, કાઠી દરબાર ઉ.વ.23, રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, મનુભાઇ નાથાભાઇ બાવળીયા જાતે ત. કોળી ઉ.વ.40, રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, રમેશભાઇ ડાયાભાઇ વાઘેલા જાતે અનુજાતી ઉ.વ.35, રહે. રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, ઉદયભાઇ ઉર્ફે દુદી કેહાભાઇ સાકરીયા જાતે ત. કોળી ઉ.વ.30 રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आकाशीय बिजली गिरने से 24 वर्षीय युवक की हुई दर्दनाक मौत
पन्ना।
24 वर्षीय युवक की आकाशिय बिजली गिरने से हुई दर्दनाक मौत।
भैंस चराते समय हुआ...
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ| Mumbai Shivaji Park શણગારવામાં આવ્યો| Shivaji Park Dadar
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ| Mumbai Shivaji Park શણગારવામાં આવ્યો| Shivaji Park Dadar
Haryana Chunav Result : Haryana Result पर Anil Vij का बड़ा बयान बोले- पार्टी कहेगी तो CM बनूंगा
Haryana Chunav Result : Haryana Result पर Anil Vij का बड़ा बयान बोले- पार्टी कहेगी तो CM बनूंगा
Kolhapur : राधानगरी येथे दंत आरोग्य शिबीर, सात शस्त्रक्रिया यशस्वी...BPN news network
Kolhapur : राधानगरी येथे दंत आरोग्य शिबीर, सात शस्त्रक्रिया यशस्वी...BPN news network