ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજાની સુચનાથી એ.એસ.આઇ. દોલાભાઇ વેલાભાઇ ડાંગર પો.હેડ.કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણા પો.કોન્સ. શૈલેષભાઇ રમેશભાઇ રોજાસરા પો.કોન્સ. મેહુલભાઇ ગણપતભાઇ મકવાણા તથા પો.કોન્સ. કિશનભાઇ ભવાનભાઇ લકુમ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. કેહાભાઇ મગનભાઇ મકવાણાને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે ખેરડી ગામની સીમમાં રમેશભાઇ ડાયાભાઇ વાઘેલાની કબ્જા ભોગવટાની વાડીના શેઠે ઝાડ નીચે ટોર્ચના અજવાળે અમુક ઇસમો ગંજીપાનાના પાનાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે ઉપરોકત પોલીસ સ્ટાફ દ્વારા જુગાર અંગે રેઇડ કરતા કુલ પ આરોપીઓને રોકડા રૂા.15,690 તથા ગંજીપાનાના પાના તથા એક ટોર્ચ લાઇટ કિં. રૂા. 100 તથા મોબાઇલ ફોન નંગ 4, કિ. રૂા.20,000 તથા બે મો.સા. કિં. રૂા.50,000 એમ કુલ મળી કિંમત રૂા.85,790 ના મુદામાલ સાથે ઝડપી પાડેલ હતા.જુગારના રમતા ઝડપી પકડાયેલા આરોપીઓ,પરસોતમભાઇ જગાભાઇ કોબીયા જાતે ત. કોળી ઉ.વ.30 રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, પ્રદિપભાઇ શિવકુભાઇ ખાચર જાતે, કાઠી દરબાર ઉ.વ.23, રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, મનુભાઇ નાથાભાઇ બાવળીયા જાતે ત. કોળી ઉ.વ.40, રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, રમેશભાઇ ડાયાભાઇ વાઘેલા જાતે અનુજાતી ઉ.વ.35, રહે. રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, ઉદયભાઇ ઉર્ફે દુદી કેહાભાઇ સાકરીયા જાતે ત. કોળી ઉ.વ.30 રહે. ખેરડી તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ
લુણાવાડા તાલુકાના ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી.જ્યારે વિધાનસભાની ચૂંટણી...
राजवंश के चार विद्यार्थियों का राज्यस्तरीय प्रतियोगिता में हुआ चयन
उनियारा उपखण्ड के ककोड़ कस्बे में 68वीं जिला स्तरीय जूडो व कराटे खेल प्रतियोगिता 17 वर्ष...
Elon Musk के SpaceX ने लॉन्च किया मेगा स्टारशिप रॉकेट, क्या है मस्क की प्लानिंग
एलन मस्क की स्पेसएक्स ने मेगा स्टारशिप रॉकेट (Mega Starship Rocket) का 13 अक्टूबर रविवार को...
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં DMLT રિઝલ્ટમાં છબરડાને દુર કરવા ABVPનું આવેદન.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં DMLT રિઝલ્ટમાં છબરડાને દુર કરવા ABVPનું આવેદન.