વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લઈ હવામાન વિભાગે ફરી કરી વરસાદની આગાહી....
બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાત માં આગામી ત્રણ થી ચાર કલાક ભારે વરસાદની આગાહી...
ફરી 40 કીમી પ્રતિ કલાક ની ઝડપે પવન સાથે વરસાદ ની શક્યતા...
પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ની કરી આગહી....