દાહોદ નગરપાલિકા ની ત્રિ માસિક સામાન્ય સભા યોજાઇ જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા કરી બહાલી અપાવમાં આવી, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આજે દાહોદ નગરપાલિકા ની ત્રિ માસિક સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ 12 મુદ્દા ઑ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરી ને સ્માર્ટ સિટી અંતર્ગત દબાણો દૂર કરવામાં આવ્યા તેમાં તૂટી ગયે દુકાનો નો મુદ્દો ચર્ચા માં રહ્યો હતો નગરપાલિકા દ્રારા આગામી સમય માં આયોજન કરી નવેસર થી સરકારી ધારાધોરણ મુજબ ભાડા કરાર થી દુકાનો ફાળવવા વિષે ચર્ચા કરવામાં આવી તેમજ પ્લોટ નંબર 86 માં બનેલ નગરપાલિકા ના શોપિંગ સેન્ટર માં દુકાનદારો ને રી એલોટમેન્ટ કરવા માટે બહાલી આપવામાં આવી હતી આમ વિવિધ 12 ઠરાવો ને બહાલી આપવામાં આવી હતી આજની સામાન્ય સભા માં દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ ઉપસ્થિત રહ્યા હતા.