બનાસકાંઠા બ્રેકિંગ
જિલ્લા ની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ એટલે કે ડીસા સિવિલ હોસ્પિટલ
ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે કેશ બારી પર લાગી લાંબી લાઈનો
લાઇનમાં ઊભેલી વ્યક્તિને ચક્કર આવતા દરવાજા સાથે ટક્કર વાગી
દર્દીને ચક્કર આવવાથી કાચના દરવાજા સાથે ટકરાવાથી દરવાજ કાચનો દરવાજો તૂટી ગયો
કાચના દરવાજા તૂટવાથી દર્દીને મોઢા પર સામાન્ય ઈજા
ડીસા સિવિલ હોસ્પિટલ નો આગળનો મેન કાચનો દરવાજો તૂટ્યો
સિવિલ હોસ્પિટલ હાલમાં નથી સુરક્ષિત
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા