જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી સુધી ચાલતા રોપવેમાં એક સપ્ટેમ્બર થી સો ટકા ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે ખાસ કરીને દિવાળીના તહેવારને લેવાની નિર્ણય કરાયો છે આ અંગે ઉષા બ્રેકો કંપની સંચાલિત ઉડન ખટોલા રોપવેના રિજીયોનલ હેડ દીપક કપલીસે જણાવ્યું હતું કે રોપવેની દૈનિક ક્ષમતા મર્યાદિત છે જ્યારે દિવાળી જેવા તહેવારોમાં હજારો પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તેમને ટિકિટ માટે કલાકો સુધી લાઈનમાં ઊભું પડતું હતું
જ્યારે કેટલાયને રોપવેની સફર માણીયા વિના જ નિરાશ થઈ પરત કરવું પડતું હતું ત્યારે પ્રવાસીઓએ છેલ્લી બે દિવાળીના વેકેશનમાં રોપવે રાઇડ માટે માત્ર ઓનલાઈન બુકિંગ રાખવા સૂચન કર્યું હતું
ત્યારે પ્રવાસીઓના સુચન મુજબ ગિરનાર રોપવે એ પોતાની વેબસાઈટ અપડેટ કરી છે પરિણામે હવે પેલી સપ્ટેમ્બર થી દિવાળી વેકેશન માટે ગિરનાર રોપવેમાં 100% ઓનલાઈન બુકિંગની સુવિધા માટે વ્યવસ્થા કરી છે પરિણામે હવે પ્રવાસીઓ ઘરેથી આરામથી ટિકિટ બુક કરી શકશે જેથી લાઈનમાં ઊભવામાંથી છુટકારો મળતા સમયની બચત થશે રાઈડ મળવાની અનિશ્ચિતતા નો સામનો કરવો નહીં પડે અને સમય ખબર પડી જતા બાકીના સમયમાં ક્યાં જવું તેનું પણ આયોજન કરી શકશે