મહુવા તાલુકા ભાજપ કારોબારી ની મિટિંગ મહુવા ખાતે આવેલ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના જન સંપર્ક કાર્યાલય ખાતે યોજાઈ હતી.મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ નાયક,સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીનેશભાઈ ભાવસાર,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.