*કાંકરેજ ના પાદરડી ખાતે સ્વામી નારાયણ સંસ્થાના સંતો દ્વારા સત્સંગ પ્રવચન કરાયું,,.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે નાઈ કલ્પેશભાઈ રત્નાભાઇ ના ફાર્મ હાઉસ ઉપર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારમાં વહેલા ૭:૩૦થી ૯:૩૦ દરમિયાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.ગાયત્રી ઉપાસક એવા લીલાભાઈ નાઈ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મહેસાણા થી બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને પૂજ્ય નિત્ય સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધૂન,ભજન તેમજ પધારેલ સંતો દ્વારા પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું આ યુગમાં માણસ દુઃખી કેમ છે તેની સમજણ આપી હતી તેમજ બી.એ.પી.એસ સંસ્થા હાલ કેટલા સુધી વિસ્તરેલી છે તેની પણ માહિતી આપી હતી. સંતો દ્વારા સરસ મજાનું પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું તેમજ કલ્પેશભાઈ પરિવાર દ્વારા પધારેલ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ પધારેલ મહેમાનો અને સમાજના અગ્રણી પુસ્તક આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈ એ કલ્પેશભાઈ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ ના અંતે સૌ કોઈએ સ્વરુચિ ભોજન લીધું હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલ ના હસ્તે શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું...
*અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું: વિચરતી જાતિના ૩૩...
अमानगंज झिरियन मोहल्ले में 16 वर्षीय युवक ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या जांच में जुटी पुलिस
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले झिरियन...
સુવિધામાં વધારો: દિવાળીના તહેવારને
લઈ ગિરનાર રોપવેમાં વધુ 6 કેબિન
જોડાશે, પ્રવાસીઓ હવે ઓનલાઈન
બુકિંગ પણ કરી શકશે
જુનાગઢ દેશમાં પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર અને
ગિરનાર રોપવેની ડેવલપર ઉષા બ્રેકોએ...
लोकसभा चुनाव में मिली हार के बाद अब कांग्रेस पार्टी समीक्षा में जुटी
लोकसभा चुनाव में मिली हार के बाद अब कांग्रेस पार्टी समीक्षा में जुट गई है. खराब प्रदर्शन वाले...
Spice Jet के बाथरूम में फंसे यात्री ने अंदर से वीडियो बना क्या बताया? इतना हर्जाना भरा
Spice Jet के बाथरूम में फंसे यात्री ने अंदर से वीडियो बना क्या बताया? इतना हर्जाना भरा