સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો પોતાના ડમ્પરને બે ફાર્મ રીતે ઓવરલોડ વજન ભરી અને ચલાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અકસ્માતો ની હારમાળા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે લીંબડી સાયલા નેશનલ હાઈવે પાસે ડમ્પર પસાર થઈ રહ્યું હતું.તેવા સમયે આગળ જતા ડમ્પરના ચાલકે અચાનક જ રોડ ઉપર સાઈડ સિંગલ કેક જાણકારી આપ્યા વગર ડમ્પર વાળવાની પ્રક્રિયા કરવામાં આવતા પાછળ આવતા ડમ્પરના ચાલક ધડાકાભેર ડમ્પર સાથે અથડાયો હતો અને આ ડંપર અથડાતાની સાથે જ આગળ જઈ રહેલા ડમ્પરના ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે તેને સારવાર મળે તે પહેલા તેનું ગંભીર હાલતમાં મોત થયું છે. આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીબડી સાયલા નેશનલ હાઈવે ઉપર બે ફાર્મ રીતે ચાલતા ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર બે ફિકરાય પૂર્વક વાર્તા પાછળ આવતા ડમ્પરના ચાલકે પોતાના ડમ્પર ઉપર કાબુ ગુમાવતા આગળ પસાર થયેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું હતું ત્યારે આગળના ડમ્પર ચાલક જશવંતસિંહ નામના વ્યક્તિને ગંભીર જાઓ પહોંચી હતી અને ગંભીર ઇજાઓ પહોંચતા ની સાથે તેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.