સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો પોતાના ડમ્પરને બે ફાર્મ રીતે ઓવરલોડ વજન ભરી અને ચલાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અકસ્માતો ની હારમાળા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે લીંબડી સાયલા નેશનલ હાઈવે પાસે ડમ્પર પસાર થઈ રહ્યું હતું.તેવા સમયે આગળ જતા ડમ્પરના ચાલકે અચાનક જ રોડ ઉપર સાઈડ સિંગલ કેક જાણકારી આપ્યા વગર ડમ્પર વાળવાની પ્રક્રિયા કરવામાં આવતા પાછળ આવતા ડમ્પરના ચાલક ધડાકાભેર ડમ્પર સાથે અથડાયો હતો અને આ ડંપર અથડાતાની સાથે જ આગળ જઈ રહેલા ડમ્પરના ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે તેને સારવાર મળે તે પહેલા તેનું ગંભીર હાલતમાં મોત થયું છે. આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીબડી સાયલા નેશનલ હાઈવે ઉપર બે ફાર્મ રીતે ચાલતા ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર બે ફિકરાય પૂર્વક વાર્તા પાછળ આવતા ડમ્પરના ચાલકે પોતાના ડમ્પર ઉપર કાબુ ગુમાવતા આગળ પસાર થયેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું હતું ત્યારે આગળના ડમ્પર ચાલક જશવંતસિંહ નામના વ્યક્તિને ગંભીર જાઓ પહોંચી હતી અને ગંભીર ઇજાઓ પહોંચતા ની સાથે તેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 | CONGRESS नेता JAIRAM RAMESH ने बता दिया फॉर्मूला, ऐसे चुना जाएगा INDIA ALLIANCE का PM ! |
AAJTAK 2 | CONGRESS नेता JAIRAM RAMESH ने बता दिया फॉर्मूला, ऐसे चुना जाएगा INDIA ALLIANCE का PM ! |
मुख्यमंत्री एकनाथ शिंदे यांची औरंगाबाद विमानतळावर विनोद पाटील यांनी भेट घेऊन राज्यात जनावरांवर लम्पी रोगावर शेतकरी बांधवावर आलेल्या संकटावर ठोस निर्णय घेऊन मार्ग काढण्यासाठी जनावरांचे विलिगीकरण कक्ष स्थापन करण्यासाठी मागणी केली
औरंगाबाद:- दि.१६स.(दीपक परेराव)आज मुख्यमंत्री एकनाथ शिंदे डॉ बाबासाहेब आंबेडकर मराठवाडा विद्यापीठ...
નસવાડીડુંગરપુરમાં પ્રાથમિકસુવિધાઓથી વંચિત૨૦થી૩૦કિમિ ચાલીને પ્રજાજનો વોટ આપવાજાયછે તંત્ર નિદ્રામાં
નસવાડીડુંગરપુરમાં પ્રાથમિકસુવિધાઓથી વંચિત૨૦થી૩૦કિમિ ચાલીને પ્રજાજનો વોટ આપવાજાયછે તંત્ર નિદ્રામાં
પ્રો કબડ્ડી લીગ સિઝન 9 માં ગાંધીનગરના ખેલાડીની પસંદગી
#buletinindia
ગાંધીધામમાં આગનો બનાવ
ગાંધીધામના GIDC વિસ્તારમાં આવેલી એક ભંગારના વાડામાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોત...