જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા ડીવાયએસપી એચ પી દોશીની સુચનાથી તથા સુ.સીટી એ ડીવી પો.સ્ટેના ઈ પીઆઇ આર એમ સરોદેના માર્ગદર્શન હેઠળ સુ.સીટી એ ડીવી પો.સ્ટેના એએસઆઇ વિનુભાઇ મેણશીભાઇ ડેર તથા પો.હે.કો ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા પો.હે.કો અમીતભાઇ જગદીશભાઇ મહેતા તથા પો.કો. કિશનભાઇ વેલભાઇ ભરવાડ તથા રાજેન્દ્રભાઇ રાણાભાઇ ભરવાડ એ રીતેના વિગેરે સ્ટાફના માણસો સુ.નગર સીટીએ ડીવીજન પો.સ્ટે.વિસ્તારમાં ખાનગી વાહનમા પેટ્રોલીંગ દરમ્યાન પો.હે.કો ધનરાજસિંહ જશુભા વાઘેલા બાતમી આધારે સુ.નગર દુધરેજ ત્રણ રસ્તા પાસેથી આરોપી આસીફભાઇ હાસમભાઇ ઉસ્માનભાઇ દલ રહે ધ્રાગંધ્રા ચકલા પા બીએસએનએલ ટેલીફોન એક્ષચેન્જની ઓફીસ સામે તા ધ્રાગંધ્રાવાળાને ચોરીમા ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે 13 જેજે 0198 કિ.રૂ 25,000 વાળા સાથે પકડી પાડી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનાના ગણતરીના કલાકોમા ભેદ ઉકલે કાઢી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मतदाता सूचियों के विशेष संक्षिप्त पुनरीक्षण कार्यक्रम को लेकर बैठक संपन्न
उपखंड अधिकारी कार्यालय में मतदाता सूचियों के विशेष संक्षिप्त पुनरीक्षण कार्यक्रम को लेकर उपखंड...
ધરતીમંત્ર સમાચાર અપડેટ
સમાચાર અને જાહેરાત માટે સંપર્ક 7046219552.
ડીસામાં હદયરોગના હુમલાથી વધુ એક વ્યક્તિનું મોત
ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનો ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેકથી મોત નિપજતા...
प्रो. वंदना शर्मा के निर्देशन में रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की शोध उपाधि मिली
कोटा विश्वविद्यालय, कोटा की ओर से श्री रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की डिग्री...
ગુજરાતના 71 લાખ પરિવારોને રાહત, સિંગતેલ 200ના બદલે 100 રૂપિયા મળશે. સરકારે લીધો નિર્ણય
ખાદ્યતેલના આસમાનને આંબી રહેલા ભાવોએ હવે લોકોની કમર તોડી નાખી છે. ખાદ્યતેલોની કિંમત એટલી વધી રહી...