દાહોદ શહેર ની પ્રખ્યાત શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. દાહોદ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સોસાયટી તરફથી સભાસદોના બાળકોના શિક્ષણમાં સહાયક થવાના એકમાત્ર ઉદ્દેશ થી રાહત-દરે નોટબુક વિતરણ કરવામાં આવવાની છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે અંતર્ગત 18 મેં ના રોજ સાંજના ૪.૩૦ કલાકે નોટબુકના વિમોચન કાર્યકમ રાખવામાં આવ્યું હતું આ નોટબુક વિમોચન કાર્યકમ શ્રીરામ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ધારાભ્યશ્રી કનૈયાલાલ કિશોરીજી હાજર રહ્યા હતાં . આ કાર્યક્રમ દરમિયાન સભાસદો સહિત મેહમાનો પણ હાજર રહ્યા હતા ચેરમેન ભરતભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવી હતી, હવેથી નોટબુક વિતરણ સભાસદો માટે શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ખાતે કરવામાં આવશે,