દાહોદ શહેર માં દબાણ હટાવવાની કામગીરી યથાવત આજે ભગીની સમાજ થી તળાવ રોડ ના દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ, દાહોદ શહેર માં સ્માર્ટ સિટી અંતર્ગત નવીન રસ્તા ઓ ને પગલે શહેર માં પાકા દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ત્યારે આજે દાહોદ ના બીરસા મુંડા સર્કલ ભગીની સમાજ થી તળાવ તરફ ના માર્ગ ઉપર પાકા દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી સહિત ની ટીમો પહોંચી ત્યારે લોકો તાત્કાલિક પોતાના ઘર અને દુકાન નો સમાન બહાર કાઢવા માટે દોડધામ મચી ગઇ હતી પરિવારજનો એ રડતા મોઢે પોતાના ઘર નો સામાન રસ્તા ઉપર અને શાળા ના કેમ્પસ મા જ્યાં જગ્યા મળી ત્યાં ખસેડી ને મૂક્યો હતો તો બીજી તરફ દરગાહ ઉપર બુલડોઝર ફરતા મુસ્લિમ સમાજ ના લોકો મા રોષ જોવા મળ્યો હતો અને યુવાનો એ બુલડોઝર રોકાવી જાતે મઝાર સહિત નો પવિત્ર સામાન ખસેડાયો હતો નગીના મસ્જિદ નો ભાગ તોડવા માટે બુલડોઝર પહોચ્યું ત્યારે મુસ્લિમ સમાજ ના લોકો એ જાતે તોડવાની શરુઆત કરી હતી અને બુલડોઝર ને અટકાવ્યું હતું ભારે ઉત્તેજના અને રકઝક ના દ્ર્શ્યો વચ્ચે દબાણ તોડવાની કામગીરી યથાવત રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે વર્ષ પછી રાજ્યમાં ગરબાની મંજૂરી મળતાં અમદાવાદની જનતા, વેપારીઓનો કેવો છે ઉત્સાહ
બે વર્ષ પછી રાજ્યમાં ગરબાની મંજૂરી મળતાં અમદાવાદની જનતા, વેપારીઓનો કેવો છે ઉત્સાહ
હાલોલ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પક્ષના યુવા નેતા ભરતભાઇ રાઠવાને ઉમેદવાર બનાવ્યા#halol#AAP
હાલોલ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પક્ષના યુવા નેતા ભરતભાઇ રાઠવાને ઉમેદવાર બનાવ્યા#halol#AAP
Lok Sabha Election 2024: मोदी सरकार के खिलाफ Congress लाएगी ब्लैक पेपर | BJP | Mallikarjun Kharge
Lok Sabha Election 2024: मोदी सरकार के खिलाफ Congress लाएगी ब्लैक पेपर | BJP | Mallikarjun Kharge
Nokia 215 4G, Nokia 225 4G और Nokia 235 4G फीचर फोन हुए लॉन्च, जानिए कीमत और फीचर्स
HMD ने तीन फीचर फोन - Nokia 215 4G (2024) Nokia 225 4G (2024) और Nokia 235 4G (2024) लॉन्च किए...
વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકાનાકોયલી ગામ ખાતેથી અનગઢ સુધી કોંગ્રેસે પદ યાત્રા યોજી ધ્વજારોહણ કર્યું
વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકાનાકોયલી ગામ ખાતેથી અનગઢ સુધી કોંગ્રેસે પદ યાત્રા યોજી ધ્વજારોહણ...