મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભંડારા ગામના વતની ડોક્ટર કુબેરભાઈ ડીંડોર ને આવનારા વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને એક ચૂંટણી લડવાની તક આપી હતી ત્યારે કુબેરભાઈ ડીંડોરનો ભવ્ય બહુમતોથી વિજય થયો હતો તારે નવા મંત્રીમંડળમાં પણ કુબેરભાઈ ડિંડોરને એક મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી પણ સંભવિત યાદી બની હતી ત્યારે કુબેરભાઈ ડેંડોરને ગ્રામ્ય વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ થતા કાર્યકરો હોદ્દેદારોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સૌ કાર્યકરો કાલે ગાંધીનગર ખાતે કમલમ ખાતે ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত বিশ্ব হিন্দু পৰিষদ বজৰংগ দল উত্তৰ পূৱ প্ৰান্তৰ দ্বাৰা শৌৰ্য্য জাগৰণ ৰথ যাত্ৰা।
বিশ্ব হিন্দু পৰিষদ, বজৰংগ দল উত্তৰ -পূব প্ৰান্তৰ দ্বাৰা শোৰ্য্য জাগৰণ ৰথ যাত্ৰাৰ আজি তৃতীয়...
ધારી આસપાસનુ આ એક એવુ સ્થળ કે જયા સોળે શણગાર અહલાદાહક સૌમ્ય વાતાવરણ
ધારી આસપાસનુ આ એક એવુ સ્થળ કે જયા સોળે શણગાર અહલાદાહક સૌમ્ય વાતાવરણ
પાવીજેતપુરમાં આદિવાસી સમાજે આપેલા બંધના એલાનને સંપૂર્ણ સફળતા : પાવીજેતપુર નગર સજજડ બંધ
પાવીજેતપુરમાં આદિવાસી સમાજે આપેલા બંધના એલાનને સંપૂર્ણ સફળતા : પાવીજેતપુર નગર સજજડ બંધ
...
Chugh Questions Congress's Silence on Article 370
Is Congress Hand-in-Glove with Pakistan-Supported National Conference?
Bhartiya Janta Party...