સુરેન્દ્રનગર સબ જેલમાં એક ગુનામાં સંડોવણાયેલી મહિલાની તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં આ મહિલા કેદીને તાત્કાલિક અસરે પોલીસ જાપ્તા સાથે સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.આ મહિલા એક ગુનામાં સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકે આગ ઓકતી કાળઝાળ ગરમીએ હાહાકાર સર્જ્યો છે. ત્યારે જેલમાં રહેલી ધ્રાંગધ્રાની મહિલાને જેલમા ગરમી લાગી જવાની ઘટના બની છે. તેનું બીપી લો થઈ જવાનાં કારણે તેનું એક બાજુનું અંગ ખોટું પડી ગયું હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે તેને તાત્કાલિક અસરે સારવાર માટે હોસ્પિટલે ખસેડી અને સારવાર શરૂ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Gboard Keyboard: स्क्रीन पर कहीं भी घुमाइए कीबोर्ड, उंगलियों के इशारे पर काम करता है ये फीचर
Google Gboard Keyboard अगर आप गूगल के Google Gboard Keyboard का इस्तेमाल करते हैं कीबोर्ड के एक...
মানুহজনক বিচাৰি পালেই লাভ কৰিব ৫লাখ টকা !
আমিৰুদ্দিন আহমেদ নামৰ এই লোকজনৰ সন্ধান উলিয়াই দিয়া লোকজনক চৰকাৰে দিব ৫লাখ টকা ।।
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
AAP નેતા શ્રી Samat Gadhvi પંચાયત અને VCE ગેરંટી બાબતે | LIVE | Aam Aadmi Party Gujarat
AAP નેતા શ્રી Samat Gadhvi પંચાયત અને VCE ગેરંટી બાબતે | LIVE | Aam Aadmi Party Gujarat