ગુજરાતનો ખુબ સરસ કાયદો લેડગ્રબીગ હેઠળ ભૂ માફિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે છે પણ આવા લોકો પર ક્યારે થશે કાર્યવાહી ઉના નજીક આવેલું નાળિયા માંડવી ગામ હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે અહીં ભુ માફીઆઓ દાદાગીરી કરી ગાળો બોલીને પણ બહારગામ રહેતા લોકોનું મકાન પચાવી પાડવામાં અહીં કાવતરા કરતા હોય છે માલિક નામે મકાન હોય છતાં તેને પોતાના મકાનમા પ્રવેશના કરવા દેતા બે પુરુષ અનેક એક મહિલા અહીં દાદાગીરી કરતા ફરે છે આપણે મૂળવાત પર હવે જ્યે ઉનાના નાલિયા માંડવી ગામના નુરુભાઇ અને તેમના સાસુ અને સહ પરિવાર કામકાજ માટે મુંબઈ ગયા પણ અહીં તેમનું મકાન પોતાના વતનમાં હતુ એટલે કે નાળિયા માંડવી ગામે બન્યું એવું કે વાવાઝોડામાં તેમનું મકાનનામા નળયા અને મકાન પડવા જેવી પરિસ્થિતિ સર્જાણી અને પોતાનું મકાન બનાવવા માટે તેઓ માદરે વતન એટલે કે નાલિયા માંડવી ગામે આવ્યા સરકાર તરફથી જે સહાય મળતી હતી તેમને પણ મળી બાજુમાં રહેતા અમુક ઇસમો તે મકાન પચાવી પાડવા પહેલાથીજ કાવતરું તૈયાર રાખવામાં આવ્યું હતું અને જ્યારે મકાનમાં પ્રવેશ કરતા એક મહિલા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલતી ત્યારબાદ જે મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં રજૂઆત અને અરજી કરતાં પોલીસ ખાતાએ તેમનું મકાન પરત અપાવ્યું અને જ્યારે પોલીસે આ કામગીરી કરતા આભાર વ્યક્ત કર્યો પણ તે મકાન બનાવવા માટે એક મહિલા અને 2 ઇસમો મકાન માલિકને ખુલ્લી દાદાગીરી અને ધમકાવતા હતા ત્યારે કાયદોનો સહારો લઈ અને તે મકાન માટે મકાન માલિકે લેડગ્રબીગ ફરિયાદ કરી આખરે તપાસનૉ ધમધમાટ શરૂ થયો જ્યારે અધિકારી તપાસ કરી ગયા પણઆ ભૂ માફીઆઓને કોઇજાતનો ડરન હોય તેઓ ઘાટ હાલ સર્જાઈ રહ્યો છે પોતાનું મકાન બનાવવા માટે હજી પણ રજૂઆતોનો દોર શરૂ છે લેડગ્રબીગની ફરિયાદ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दावा- ईरानी राजदूत से मिले इलॉन मस्क:ट्रम्प की तरफ से की बात, डिप्लोमैट ने टेस्ला चीफ से कहा- ईरान में बिजनेस करने आएं
टेस्ला चीफ इलॉन मस्क ने संयुक्त राष्ट्र में ईरान के डिप्लोमैट आमिर सईद इरावानी से सोमवार को किसी...
চৰাইদেউৰ দিচাৰ স্বৰ্ণ জয়।
গুৱাহাটীত অনুষ্ঠিত হোৱা যুৱ অলিম্পিকত সাঁতোৰ প্ৰতিযোগিতাত সোণাৰি সমষ্টিৰ সাপেখাতীৰ ৰহনৰ জীয়াৰী...
સુપરફાસ્ટ - આજના મહત્ત્વના સમાચાર - 14-10-2022@Sandesh News
સુપરફાસ્ટ - આજના મહત્ત્વના સમાચાર - 14-10-2022@Sandesh News
सड़क पर खड़े ट्रक को पीछे से ट्रक ने मारी टक्कर ट्रक हुआ क्षतिग्रस्त कोई हताहत नहीं
हम आपको बता दें कि अमानगंज सिमरिया मुख्य सड़क मार्ग देवरा मोड़ के समीप दो ट्रक की...