ખંભાત તાલુકાના નવાગામ વાટા ખાતે રહેતા જશવંતભાઈ ભુદરભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે નજીકમાં રહેતા રણછોડભાઈ કાશીભાઈ ભરવાડે રસ્તામાં મૂકેલા બાકડા ખસેડવાની બાબતે ઝઘડો કર્યો હતો. રણછોડભાઈનો ઉપરાણું લઈ ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ અને કાળુભાઈ રણછોડભાઈએ પોતાની પાસેની લાકડી જશવંતભાઈને ડાબા હાથના કાંડા પર મારી દેતા ફેકચર થઈ જવા પામ્યું હતું.તેમના દીકરા પંકજભાઈ અને સરપંચ દીપકભાઈ વચ્ચે પડતા બીજા શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અમર ભરવાડે ઇંટનો ટુકડો હાથમાં લઈને પંકજને ડાબા હાથે મારી દીધો હતો જ્યારે વચ્ચે પડનાર યાગ્નિક ભાઈને માથામાં ઇંટનો ટુકડો મારી દેતા લોહી નીકળ્યું હતું ત્યારબાદ ચારેય જણાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે રણછોડભાઈ કાશીભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ, કાળુભાઈ ભરવાડ (રહે.નવાગામવાંટા) વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ચારેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MORBI TODAY : ગુજરાતમાં નશીલા કારોબારમાં કોની કેટલી ભાગીદાર તે મુદદ્દે જગદીશ ઠાકોરે કર્યો ધડાકો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મોરબી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના...
तरुण शेतकऱ्यांनी कर्जबाजारीपणाला कंटाळून
आत्महत्या
"पैठण तालुक्यातिल वडजी येथील धक्कादायक घटना"
तरुण शेतकऱ्यांनी कर्जबाजारीपणाला कंटाळून आत्महत्या
"पैठण तालुक्यातिल वडजी येथील धक्कादायक...
ডিব্ৰুগড়ত গ্ৰন্থাগাৰ দিৱস পালন।
লক্ষ্যত উপনীত হবলৈ দৃশ্যায়নৰ প্ৰয়োজন। কোনো সপোনে লক্ষ্য প্ৰাপ্তিৰ কৰিব নোৱাৰে যদিহে ই নিদিষ্ট নহয়...
આંકડા લખી લખાવી જુગાર રમાડતા ઈસમોને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ
આંકડા લખી લખાવી જુગાર રમાડતા ઈસમોને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ
150 million US dollars investment by Lubrizol in India
June 20, 2023 – The Lubrizol Corporation, a global leader in specialty chemicals, is...