પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ જિલ્લામાં બોગસ ડોકટર પકડી પાડવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.ઓ.વાળા તથા અના. પો.કોન્સ. રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર તથા અના. પો. કોન્સ. મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ વિ. સ્ટાફના માણસો ખાનગીરાહે બાતમી હકીકત આધારે નાની મોલડી પો.સ્ટે. વિસ્તારમાં ગુંદા ગામમાં ગે.કા. રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતા ડોકટર રાજુભાઇ દુલાલ ગોલડર જાતે હિન્દુ મહારાજ ઉ.વ.43 ધંધો તબીબી પ્રેકટીસ રહે. ગુંદા તા. ચોટીલા જી. સુ.નગર મુળ રહે. મધ્યપરા મોંડલપરા ગૈધાટા નોર્થ ર4 પુગનાસ-743244 રાજય પશ્ચિમબંગાળ વાળા પોતે ડોકટર ના હોવા છતાં કોઇ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી. ધરાવતાના હોવા છતાં સામાન્ય લોકોને ડોકટર તરીકે જાહેર 8 વર્ષથી પ્રેકટીસ કરતા હોય જે રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂા. 23943.83ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ નાની મોલડી પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं