ડીસા તાલુકા પોલીસે બંનેને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી પાંચ શખ્સોની અટકાયત કરી છે.