દાહોદ જિલ્લા કોર્ટમાં પ્રથમ વખત ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ કોર્ટ બન્યા પછી પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી
૨૦૨૦ માં પોકસો ની ફરિયાદ નોંધાવી હતી જેમાં આજ રોજ આરોપીને ફાંસી ની સજા આપવામાં આવી
૬ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા ના આરોપ માં ફાંસી ની સજા
શૈલેષ નારસિંગ માવી ને ખુલ્લી કોર્ટમાં સજા સંભળાવામાં આવી
૩૬૩ માં ૭ વર્ષ ની કૈદ અને રૂપિયા ૨૫૦૦૦ નો દંડ ફટકાર્યો
૩૦૨ હત્યાના ગુનામાં અને પોકસો ની કલમ ૩,૪,૫ મુજબ આજીવન કારાવાસની ( જીવે ત્યાં સુધી )
પોકસો ની કલમ ૬ મુજબ ફાંસી ની સજા આપવામાં આવી
ગુન્હેગાર આલમમાં ખળભળાટ મચી જવા પામી